અમારા કેન્દ્રો

Responsive Design

મહુવા

"ગુજરાતી કેલવણી પરિષદ" મહુવા, ભાવનગર જિલ્લામાં સ્થિત છે અને સત્તાવાર શિક્ષકો તેમજ B.Ed. શિક્ષકો માટે વિશિષ્ટ શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરે છે. અમારી સંસ્થા શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકોને નવા અભિગમો, ટૂંકી માવજત, અને વ્યાવસાયિક વિકાસ માટેની તાલીમ આપે છે. અમે નિષ્ણાત શિખન અને તાલીમ કેન્દ્રો મારફતે, શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ. શિક્ષકોને વધુ સક્ષમ બનાવવા અને ભવિષ્યના સર્જક નિર્માતા બનાવવાના અમારી પ્રયત્નોમાં જોડાઓ.

જામનગર

ગુજરાતી કેળવણી પરિષદના જામનગર કેન્દ્રનો શુભારંભ તા. ૯/૫/૨૦૧૮ના રોજ શ્રી આણદાબાવા આશ્રમ, જામનગરમાં પૂ. દેવીપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યો. આ કેન્દ્રમાં શિક્ષણ વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વક્તવ્યો, અનુભવ બયાન, અને પ્રશ્નોત્તરી જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા.

કૉપિરાઇટ્સ © ૨૦૨૪ ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા સર્વાધિકાર આરક્ષિત.