તમારા બાળક ને ઓળખો ' પુસ્તકની પાંચ મહિનામાં ત્રીજી આવૃત્તિ થાય છે એ દર્શાવે છે કે આ પુસ્તક વાલીયો, શિક્ષકો અને શિક્ષણપ્રેમીઓને કેટલું બધું ઉપયોગી લાગ્યું છે. અનેક શાળાઓ અને શિક્ષણપ્રેમીઓએ આ પુસ્તક વાલીઓ સુધી જાગૃતિપૂર્વક પહોંચાડયું છે . તેમના વાલીકાર્યક્રમોમાં આ પુસ્તક અનિવાર્ય ભાગ બની ગયું છે તેનો આનંદ છે.
તમારા બાળકને ઓળખો' પુસ્તકની સવા વર્ષમાં ચોથી આવૃત્તિ થઇ છે. હવે 'પરિશ્રમનું શૈક્ષણિક મહત્ત્વ ' વિશેનું પુસ્તક તૈયાર થઇ રહ્યું છે.
*કિંમત રુપિયા ૧૫૦. એક સાથે દસ કે વધારે નકલ લેનારને રુ. ૯૦/- માં મળશે.
પુસ્તક મોકલવાનો ખર્ચ કેળવણી પરિષદ દ્વારા થશે કારણકે આ પુસ્તક વધુ માં વધુ લોકો સુધી પહોંચે એજ ઉદ્દેશ્ય છે.
પ્રાપ્તિસ્થાન ફિનાર ફાઉન્ડેશન.